કેરળમાં બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે,13 ડિસેમ્બરે મતગણતરી
નવી દિલ્હીઃ કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 9 અને 11 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે, અને 13 ડિસેમ્બરે મતગણતરી થશે. 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા આને “સેમી-ફાઇનલ” માનવામાં આવી રહ્યું છે. રાજ્ય ચૂંટણી કમિશનર એ. શાહજહાંના જણાવ્યા અનુસાર, બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણીનું જાહેરનામું 14 નવેમ્બરે બહાર પાડવામાં […]


