લો બોલો, આતંકીઓના આકા પાકિસ્તાને અફઘાનિસ્તાન-ભારત ઉપર લગાવ્યો વિચિત્ર આરોપ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો વધારે તંબ બન્યાં છે અને સરહદ ઉપર અવાર-નવાર સંઘર્ષની ઘટના બની રહી છે. દરમિયાન પાકિસ્તાને આતંકવાદ મુદ્દે અફઘાનિસ્તાન અને ભારત ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ અફઘાનિસ્તાન ઉપર આરોપ લગાવ્યો છે કે, તે ભારતના નિયંત્રણમાં છે અને પાકિસ્તામાં આતંક ફેલાવવાનું એક ઉપકરણ બની ગયું […]


