1. Home
  2. Tag "Gujarati Samac ar"

મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ હજુ પણ ટેન્કર લટકી રહ્યું છે

ટેન્કર, માલિક રોજ સરકારી ઓફિસના ધક્કા ખાય છે, તૂટેલા પુલ પર લટકતી ટેન્કર દૂર કઈ રીતે કરવી તે મોટો પ્રશ્ન, અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે વડોદરાઃ હાઈવે પર પાદરા નજીક ગંભીરા ગામ પાસે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જેમાં 20 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ હજુ […]

ભાવનગર – સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક બ્રિજ પર મોટી તિરાડો પડી

રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર બંને તરફ રોડમાં મોટી તિરાડો પડી, એક તરફનો બ્રિજ નીચે બેસી જવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની લાપરવાહી અમરેલીઃ ભાવનગર-સોમનાથ વચ્ચેનો કોસ્ટલ હાઈવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયો છે. આ નવા નક્કોર નેશનલ હાઈવે પર રોડમાં તિરાડો જોવા મળી રહી છે. જ્યારે રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર […]

ભાવનગરમાં ખૂનનો બીજો બનાવ, તું મારી સામે કેમ જુએ છે, કહીને યુવાની છરીના ઘા ઝીંકીને હત્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, બાઈક પર જતા યુવાનને રોકીને તું સામું કેમ જુએ છે કહી બે યુવાનોએ ઝઘડો કર્યો, માથાભારે શખસોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો, ભાવનગરઃ શહેરમાં નજીવી વાતે યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. શહેરના કરચલીયા વિસ્તારમાં પોપટનગર નજીક બાઈક પર આવતા યુવાનને રોકીને બે યુવાન શખસોએ તું […]

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, બપોર સુધીમાં 83 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ સિટીમાં 3.66 ઈંચ અને કપડવેજમાં 2.76 ઈંચ, ગુજરાતમાં સીઝનનો 53.39 ટકા વરસાદ નોંધાયો, 20 જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ, અમદાવાદઃ રાજ્યભરમાં અષાઢી માહોલ જામ્યો છે.અમદાવાદ અને ગાંધીનગર સહિત 21 જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદમાં સૌથા વધુ 3.66 ઈંચ […]

સાણંદમાં ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 26 યુવતી સહિત 39 પકડાયા

એક બિલ્ડરની બર્થ ડે પાર્ટીમાં મહેફિલનું આયોજન કરાયું હતું, પોલીસે રેડ પાડતા નાસભાગ મચી, પોલીસે 100 લોકોને તપાસતા 39 પીધેલા નીકળ્યા, અમદાવાદઃ શહેર નજીક સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં એક બિલ્ડરની બર્થ ડે પાર્ટીમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે બાતમી મળતા સાણંદ પલીસે મોડીરાતે રેડ પાડતા મહેફિલના રંગમાં ભંગ પડ્યો […]

રાજકોટ-જેતપુર હાઈવે પર ખાડારાજ, ટોલ વસુલાત સામે ભારે વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ

કલેકટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવા છતાંયે ખાડા પૂરાતા નથી, કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો, રોડ નહીં કો ટોલ નહીં, રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી વિરોધ કરાયો રાજકોટઃ ચોમાસામાં નેશનલ અને રાજ્ય ઘોરીમાર્ગોની હાલત કથળી છે. ઠેર ઠેર ખાડાઓ અને કેટલાક બ્રિજ બંધ કરાતા અપાયેલા ડાયવર્ઝનોને લીધે વાહનચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે  છેલ્લા એક […]

સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ વિનામૂલ્યે અપાશે, 25 લાખ લોકોને લાભ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણય, મિલકત ધારકોને સનદ મેળવવાના નાણાંકીય ભારણથી મુક્તિ મળશે, ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવા સ્વામિત્વ યોજના શરૂ કરાઈ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે નાણાંકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના સંવેદના સ્પર્શી અભિગમથી આ નિર્ણય […]

ગુજરાતમાંથી વર્ષ 2024-25માં 856 મેટ્રિક ટન કેરીની વિદેશમાં નિકાસ કરાઈ

છેલ્લા પાંચ વર્ષમાં કુલ 3,000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ, ફળ-ફૂલ પાકના કુલ વાવેતર વિસ્તારના 37 ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી, બાવળામાં ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી દ્વારા 224 મે.ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને નિકાસ કરી ગાંધીનગરઃ   ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને […]

ગુજરાતમાં હજુ સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે, 5 જિલ્લમાં ઓરેન્જ એલર્ટ

રવિવારે બપોરે સુધીમાં 93 તાલુકામાં પડ્યો વરસાદ, આગામી સપ્તાહ સુધી સાર્વત્રિક છૂટો-છવાયો વરસાદ પડશે, પોરબંદર સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જુનાગઢના માંગરોળમાં 3.5 ઈંચ, તેમજ જામનગરના જોડિયા, ધ્રોળ, સહિત તાલુકામાં દોઢથી અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે બપોરે 12 […]

માઉન્ટ આબુમાં વરસાદી મોસમને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં

માઉન્ટમાં કૂદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું, પહોડામાંથી વહેતા ઝરણાને નિહાળીને પ્રવાસીઓ રોમાંચક બન્યા, માઉન્ટમાં નખી તળાવ થયું ઓવરફ્લો અમદાવાદઃ ગુજરાતની સરહદ પર રાજસ્થાનમાં આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજકાલ વરસાદી માહોલમાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. વાદળોથી ઘેરાયેલા પર્વતિય વિસ્તારમાં ખળખળ વહેતા ઝરાણાં જોવા મળી રહ્યા છે, અને વરસાદી સીઝનને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code