કાંગોમાં ખનન દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાઈ, 50ના મોતની આશંકા
નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વી કાંગોના લુઆલાબા પ્રાંતના મુલૉન્ડો શહેર નજીક કાલાંડો માઈનમાં દુર્ઘટના સર્જાઈ હતી. કોબાલ્ટ ખાણનો એક મોટો ભાગ ધરાશાયી થતા તેના સાથે જોડાયેલો પુલ પણ તૂટી પડ્યો હતો, જેને કારણે કાળમાળમાં ફસાયેલા ઓછામાં ઓછા 50 લોકોના મૃત્યુ થયા છે. 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ સાથે નજીકના હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ […]


