ગોંડલના ગુંદાસરા ગામે ચેકડેમમાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા બે શ્રમિક યુવાનો ડૂબ્યા
વસંતપંચમીએ બિહારી શ્રમિક યુવાનો મૂર્તિ વિસર્જન માટે ગયા હતા ચેકડેમમાં ઊંડા પાણીમાં આગળ વધતા બન્ને યુવાનો ડુબવા લાગ્યા ગ્રામજનોએ દોડી આવીને બન્નેના મૃતદેહો ડેમમાંથી બહાર કાઢ્યા રાજકોટઃ ગોંડલના ગુંદાસરા ગામે વસંત પંચમીના દિને બિહારી શ્રમિક પરિવારો સરસ્વતી માતાજીના વિસર્જન માટે ગામ નજીક આવેલા ચેકડેમમાં ગયો હતો. જ્યાં મૂર્તિના વિસર્જન માટે ઊંડા પાણીમાં જતાં બે યુવાનોના […]