પંડ્યા બ્રધર્સે 80 લાખ રૂપિયાની ગુરુ દક્ષિણા આપી, કોચની બહેનોના લગ્ન કરાવ્યા અને કાર ભેટમાં આપી
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી છે અને કૃણાલ પંડ્યા પણ ભારત માટે રમી ચૂક્યા છે. આ બંને ખેલાડીઓએ આઈપીએલ 2025 માં પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું હતું. જ્યારે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હતો, ત્યારે કૃણાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુખ્ય બોલર તરીકે ઉભરી આવ્યો. આ બંને ખેલાડીઓ મેદાન પર અને બહાર ખૂબ જ સારા […]