પીએમ મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક વચ્ચે આ મુદ્દા પર થઈ વાતચીત
દિલ્હી: અરબ વિશ્વના સૌથી જૂના સ્વતંત્ર રાજ્ય ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક તેમની પ્રથમ રાજકીય મુલાકાતે ભારત આવી પહોંચ્યા છે. આજે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક દિલ્હીના હૈદરાબાદ હાઉસ પહોંચ્યા. બંને નેતાઓ અહીં મળ્યા હતા. […]