નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરના તાલીમાર્થીઓએ અદાણી હજીરા પોર્ટની મુલાકાત લીધી
સુરતઃ ભારત સરકાર અને ગૃહ મંત્રાલય હસ્તક ચાલતી નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાં તાલીમ મેળવતા દેશની લગભગ 20 જેટલી મહાનગરપાલિકાના 26 જેટલા ડિવિઝનલ ઓફિસર પોતાની તાલીમના ભાગરૂપે સુરતની મુલાકાતે આવ્યાં હતા. તાલીમ મેળવતી આ 76મી બેચ છે જે તાલીમ પૂર્ણ કરીને પોતાના શહેરમાં ફાયર બ્રિગેડ અધિકારી તરીકે સેવા અપાશે. સુરતના હજીરામાં આવેલા અદાણી હજીરા પોર્ટની […]