1. Home
  2. Tag "Hamas"

હમાસ ઉપરાંત ઈઝરાયલની સેનાએ પથ્થરમારો કરનારા તોફાનીઓ સામે પણ કાર્યવાહી શરુ કરી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલની સેના હમાસના આતંકવાદીઓ ઠેકાણાને સતત નિશાન બનાવી રહી છે. બીજી તરફ ઈઝરાયલની સેના ઉપર તોફાનીઓ દ્વારા પથ્થરમારાની ઘટનાઓમાં વધારો થયો છે. જેથી ઈઝરાયલની સેના દ્વારા આવા તોફાનીઓ સામે કાર્યવાહી શરુ કરી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ આરોપ લગાવ્યો હતો કે, ગાઝાની હોસ્પિટલો હમાસના આતંકવાદી […]

ઈઝરાયલની સેના બની વધુ આક્રમક, હમાસના વધારે 450 ઠેકાણાઓ કર્યા નષ્ટ

નવી દિલ્હીઃ ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ તેની કાર્યવાહી તેજ કરી છે. આ દરમિયાન તેણે હમાસના આતંકવાદી ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો હતો. ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું છે કે, 24 કલાકમાં ઈઝરાયેલની સેનાએ હમાસના 450થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. તેમાં આતંકવાદી છાવણીઓ, સૈન્ય મથકો, અવલોકન ચોકીઓ, મિસાઈલ પ્રક્ષેપણ સ્થળો અને અન્ય મહત્વના સ્થળોનો […]

એર ઇન્ડિયાએ તેલ અવિવ માટે 30 નવેમ્બર સુધી  પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરી 

દિલ્હી – ઈઝરાયેલ અને ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે હાલ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં દરેક દેશ શાંતિ ઈચ્છે છે અને આ બાબતને લઈને ચિંતિત પણ છે  ત્યારે  એરલાઈન એર ઈન્ડિયાએ ભારતથી તેલ અવીવની તેની નિર્ધારિત ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. એર ઈન્ડિયા કંપનીએ ઑક્ટોબર 7 થી તેલ અવીવ, […]

અમેરિકા એક દિવસ ખતમ થઈ જશે, તે સોવિયત સંઘની જેમ વિખેરાઈ જશે, હમાસને ચેતવણી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એકાદ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં 11 હજાર જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આતંકવાદી સંગઠન હમાસ સામેના યુધ્ધમાં ઈઝરાયલને અમેરિકા પોતાનાથી બનતી તમામ મદદ કરુ રહ્યું છે. એટલું જ નહીં અમેરિક આર્મી પણ ઈઝરાયલ મોકલી આપી છે. બીજી તરફ હમાસ સહિતના આતંકવાદી સંગઠનો અને […]

હમાસ પોતે પેલેસ્ટિનિયન બાળકોના લોહીનું તરસ્યુ, સંસ્થાના સ્થાપકના પુત્રનો ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા 27 દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આતંકવાદી સંગઠન હમાસના સંસ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, હમાસ પોતે પેલેસ્ટિનિયન બાળકોના લોહીનું તરસ્યું છે. એક બ્રિટિશ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં મોસાબે કહ્યું કે હમાસ પૈસા માટે બાળકોને મારી […]

હમાસનું વાર્ષિક બજેટ 1.5 બિલિયન પાઉન્ડ, ઈરાન અને કતર કરે છે આર્થિક મદદ

નવી દિલ્હીઃ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હમાસના ફંડીંગને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે હમાસે ગાઝામાં અનેક ઠેકાણાઓ બનાવ્યા છે અને તેમના નેતાઓ તેમને વિદેશથી ફંડિંગ મોકલી રહ્યા છે. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે ઈંધણની અછત વચ્ચે હમાસ પાસે 5 લાખ લીટર ઈંધણ છે, પરંતુ તેઓ તે લોકોને આપી રહ્યાં […]

સીઝફાયર હમાસની સામે સરેન્ડર કરવા જેવું: ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો 25મો દિવસ  ઈઝરાયેલની સેનાએ સુરંગોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું સીઝફાયર હમાસની સામે સરેન્ડર કરવા જેવું: ઇઝરાયેલના પીએમ   દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 25માં દિવસે ઈઝરાયેલની સેનાએ સુરંગોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. એક તરફ ઇઝરાયેલની સેના ગાઝામાં ઘૂસીને હમાસ પર હુમલો કરી રહી […]

હમાસની જેમ પાકિસ્તાનમાં એક્ટિવ આતંકીઓ ગ્લાઈડર મારફતે ભારતમાં હુમલો કરે દહેશત, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. કેન્દ્રીય એજન્સીઓના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે હમાસે જે રીતે ઈઝરાયેલ પર ઓચિંતો હુમલો કર્યો છે, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પણ આવી જ યુક્તિઓનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે. જો […]

ઇઝરાયેલના બોમ્બ વિસ્ફોટમાં હમાસ ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફનું મોત

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવાૈ મળી રહી છે આ યુદ્ધમાં હજારો લોકો મોચને ઘાટ ઉતર્યા છે. ઈઝરાયલ દ્રારા ગાઝા પટ્ટીમાં તેની ભીષણ બોમ્બમારો હાલ પણ શરુ જ છે.  ઈઝરાયલના આ હવાઈ ​​હુમલામાં ધ્વસ્ત ઈમારતોમાં ઘણા લોકો દટાઈ જવાની આશંકા છે. મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટીમાં હમાસના […]

હમાસને આતંકવાદી જૂથ જાહેર કરવા ઈઝરાયલની ભારતને વિનંતી

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે કહ્યું હતું કે, ભારતે હમાસ પર આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધ મૂકવો જોઈએ, જેમ કે અન્ય ઘણા દેશોએ કર્યું છે. તેમણે હમાસ વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ઈઝરાયેલને ‘100 ટકા‘ સમર્થન આપવા બદલ ભારતનો પણ આભાર માન્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code