પુતિન સાથે બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ આકરા શબ્દોમાં આપી ચેતવણી
નવી દિલ્હીઃ અમેરીકાના રાષ્ટ્રપતિ ડ઼ોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, જો રશીયા યુક્રેન સાથે ચાલી રહેલા સંધર્ષને અટકાવશે નહી તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. કેનેડી સેન્ટરમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો રશિયા યુધ્ધ વિરામ માટે સહમત થતું નથી તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. જેમાં […]