હવે ગર્ભવતી મહિલાઓ પણ કોરોનાની વેક્સિન લઈ શકશેઃ આરોગ્ય મંત્રાલયે આપી મંજૂરી
ગર્ભવતી મહિલાઓનું થશે વેક્સિનેશન આરોગ્ય મંત્રાલયે આ બાબતે પરવાનગી આપી દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ બાદ વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ જોવા મળ્યો છે, જો કે પહેલા ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને વેક્સિન લેવાની અનુમતી મળી ન હતી, પરંતુ પરિસ્થિતીને જોતા વેક્સિન જેમ બને તેમ વધુ લોકો લે તે ખાસ મહત્વનું છે.ત્યારે હવે દેશમાં ગર્ભવતી […]