આ રાજ્યમાં ભારે ગરમીનો પ્રકોપ,શાળાઓ બંધ રાખવાની જાહેરાત
મુંબઈ : મહારાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને જોતા રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓ શુક્રવારથી બંધ રહેશે. સરકારે આ માહિતી આપી હતી. ‘શાળા શિક્ષણ વિભાગ’ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે અન્ય બોર્ડની શાળાઓ તેમના અભ્યાસક્રમ અને પ્રવૃત્તિઓને ધ્યાનમાં લીધા પછી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. આદેશ મુજબ, રાજ્યમાં વિદર્ભ સિવાયની […]