ઝિમ્બાબવે ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકના નિધનના સમાચાર હતા અફવા -એક ટ્વિટે ફેલાવી જૂઠી ખબર
દિલ્હીઃ વર્લ્ડ ક્રિકેટ જગતમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા હતા કે છે ઝિમ્બાબ્વે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું 22 ઓગસ્ટે 49 વર્ષની વયે અવસાન થયું હતું. જો કે આ એક અફવા હોવાનો ખુલાસો સામે આવ્યો છે. એ વાત સાચી છે કે પૂર્વ કેપ્ટન ઘણા સમયથી કેન્સ સામે ઝઝુમી રહ્યા હતા જો […]