ગુજરાતમાં 30મી મે સુધી ભારે વરસાદની આગાહી, વાવાઝોડુ પણ ફુંકાશે
દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલ કહે છે 6 જુન સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે અમદાવાદઃ રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 37 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી […]