1. Home
  2. Tag "-hemkund-sahib"

શિયાળાના માટે હેમકુંડ સાહેબના કપાટ બંઘ કરાયા, આ વર્ષ દરમિયાન 1 લાખ 95 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા ર્શન

દહેરાદૂનઃ- હેમકુંડ સાહેબ કે જે ઉત્તરાખંડમાં સ્થિત છે, ત્યારે હવે શિયાળાના આરંભ પહેલા જ હેમકુંડ સાહેબના કપાડ ભક્તો માટે બંધ કરી દેવાયા છએ ઉલ્લેખનીય છે કે દર વર્ષે શરદીની સિઝનમાં આ ગુરુદ્રારના કપાટ બંધ કરી દેવામાં આવે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ઉચ્ચ હિમાલયમાં સમુદ્ર સપાટીથી 14,500 ફૂટની ઉંચાઈ પર સ્થિત શીખ ધર્મના […]

શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના કપાટ આ વર્ષે 11 ઓક્ટોબરે ભક્તો માટે કરાશે બંઘ

દહેરાદૂનઃ- લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક ગણાતા શ્રી હેમકુંડ સાહેબના કપચા બંયગ થવાની તારીખ સામે આવી છે જે પ્રમાણે આ વપર્ષે ઓક્ટોબર મહિનામાં કપાટ બંઘ થવા જઈ રહ્યા છે .ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અપર ગઢવાલ હિમાલય વિસ્તારમાં સ્થિત પ્રસિદ્ધ શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના પોર્ટલ આ વર્ષે શિયાળા માટે 11 ઓક્ટોબરે શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવશે.વઘુમાં કપાટ બંઘ […]

આ વખતે હેમકુંડ સાહિબના દર્શનની સાથે યાત્રીઓ બરફનો નજારો પણ નિહાળશે,20 તારીખે ખુલશે કપાટ

20 મે ના રોજ ખુલશે હેમકુંડ સાહિબના કપાટ દર્શનની સાથે યાત્રીઓ બરફનો નજારો પણ નિહાળશે દહેરાદુન : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત શીખોના પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબની યાત્રા શરૂ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. હેમકુંડ સાહેબના કપાટ 20 મેના રોજ ખુલશે. હેમકુંડ સાહિબ યાત્રાના રૂટ પર સરહદી સેનાના અનેક જવાનો અને સેવાદારોએ બરફના પહાડોને […]

કોરોનાકાળ બાદ આજે ખુલ્યા‘હેમકુંડ સાહિબ’ના કપાટ – 5 હજાર યાત્રીઓનો સમૂહ ઘાંઘરિયા પહોચ્યોં

આજે સાડા 10 વાગ્યે ખુલ્યા બેમકુંડ સાહિબના કપાટ કોરોના કાળથી બંધ કરાયા હતા 5 હજાર યાત્રીઓ પહેલા સમૂહમાં પહોચ્યા ઘાંઘરિયા   દિલ્હીઃ- છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના મહામારીને કારણે અનેક મંદિરો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે હવે પંજ પ્યારાઓની આગેવાનીમાં ગોવિંદઘાટ ગુરુદ્વારાના પાંચ હજાર શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી શનિવારે બપોરે ઘાંઘરિયા પહોંચ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે હેમકુંડ […]

શીખોના પવિત્ર યાત્રાધામ હેમકુંડ સાહિબના કપાટ 22 મેના રોજ ખુલશે

ભક્તો માટે સારા સમાચાર હેમકુંડ સાહેબના કપાટ ખુલશે 22 મેના રોજ ખુલશે કપાટ   દહેરાદુન:ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના કપાટ 22 મેના રોજ ખુલશે.હેમકુંડ સાહિબ ગુરુદ્વારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષએ આ અંગે માહિતી આપી હતી.ગુરુદ્વારાના કપાટ 22 મેના રોજ સવારે 10.30 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. ભારતીય સેના, ટ્રસ્ટના સર્વિસમેન અને ઉત્તરાખંડ સરકાર વચ્ચે પરસ્પર […]

યાત્રીઓ માટે હવે ઉત્તરાખંડના હેમકુંડ સાહેબ અને વેલી ઓફ ફ્લાવર્સની યાત્રા બની સરળ – હેમ ગંગા પર 135 મીટર લાંબો સ્ટીલ ગાર્ડ બ્રીજ બનીને તૈયાર

હેમ ગંગા નહી પર 135 મીટર લાંબો પુલ બનીને તૈયાર યાત્રીઓ  હેમકુંડ સાહેબ અને વેલી ઓફ ફ્લાવર્સમાં સરળતાથી જઈ શકશે દહેરાદૂન- ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબ યાત્રા રૂટ પર ભુંદર ગામ પાસે હેમ ગંગા પર 135 મીટર લાંબો સ્ટીલ ગાર્ડ પુલ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. આ વિસ્તારનો સૌથી લાંબો ગાર્ડર પુલ છે. આનાથી હેમકુંડ સાહિબ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code