1. Home
  2. Tag "HIGH COURT"

પંજાબી ગાયક દલેર મહેંદીને હાઈકોર્ટે આપી મોટી રાહત

ચંડીગઢ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબી ગાયક દલેર મહેંદીને મોટી રાહત આપી છે.વાસ્તવમાં, હાઈકોર્ટે મહેંદીની સજાને સસ્પેન્ડ કરી દીધી છે, જેના હેઠળ તે હવે જેલમાંથી બહાર આવશે. આ કેસ 2003નો છે અને કેસનો નિર્ણય 15 વર્ષ પછી આવ્યો હતો.માનવ તસ્કરી કેસમાં દલેર મહેંદીને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આરોપ છે કે દલેર […]

ગુજરાતમાં રખડતા ઢોર મામલે કોર્ટની આકરી ટકોર બાદ પણ તંત્રની કામગીરી સામે સવાલો, હોમગાર્ડ જવાનનો લીધો ભોગ

ગારિયાધારમાં રખડતા ઢોરે હોમગાર્ડ જવાનેને અડફેટે લોધો ઈજાગ્રસ્ત જવાનનું સારવાર દરમિયાન અવસાન થયું હતું આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે સરકાર અને એએમસી સામે નારાજગી વ્યક્ત કરીને આકરી ટકોર કરી હતી. જે બાદ સફાળા જાગેલી રાજ્ય સરકાર અને એએમસી સહિતના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવાના દાવા કરવામાં […]

અમદાવાદઃ હાઈકોર્ટની આકરી ટકોર બાદ એએમસીએ રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી

અમદાવાદઃ રખડતા ઢોર મામલે હાઈકોર્ટના ઠપકા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે તેમજ અમદાવાદમાં પણ મનપા તંત્ર દોડતું થઈ ગયું છે. આકરી ટકોર બાદ એએમસીએ રખડતા ઢોર મામલે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ મનપાએ બોડકદેવ સહિતના વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કવાયત શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા વધી છે […]

મદ્રાસઃ ઘરેલુ હિંસા કેસમાં અત્યાચાર ગુજારનાર પતિને ઘર છોડવા કર્યો હાઈકોર્ટે નિર્દેશ

બેંગ્લોરઃ મદ્રાસ હાઈકોર્ટે ઘરેલુ હિંસા કેસમાં પતિ પર આકરી ટિપ્પણી કરી હતી. ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે પતિને ઘર છોડવા માટે નિર્દેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, જો પતિનું ઘર છોડીને ઘરેલું શાંતિ જાળવી શકાય છે, તો કોર્ટે આવા આદેશો પસાર કરવા જોઈએ. કોર્ટે કહ્યું, ભલે પતિ કહે કે તેની […]

ગુજરાતની તમામ કોર્ટ્સમાં જ્યુડી. અધિકારીઓએ સમયસર ફરજ પર હાજર રહેવા હાઈકોર્ટની તાકીદ

અમદાવાદ: ગુજરાતની નીચલી અદાલતોમાં ન્યાયમૂર્તિઓને કામકાજના દિવસોમાં પુરો સમય પાલન અંગે રીપોર્ટ કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કર્યો છે. કોર્ટમાં નિયમીત નહી રહેતા તથા સમય પાલનનું ચૂસ્ત રીતે પાલન નહી કરતા જ્યુડિ. અધિકારીઓ સામે આકરા પગલાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા આ અંગે અગાઉ જારી કરાયેલા સકર્યુલર બાદ અદાલતોના કામકાજમાં ખાસ […]

ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં ભગવદગીતા ભણાવવાનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં ધો-6થી 8માં વિદ્યાર્થીઓને ભગવત ગીતા ભણાવવા અંગે સરકારે નિર્ણય લીધો છે. દરમિયાન આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. રાજ્યની વડી અદાલતે નિર્ણયના અમલ ઉપર વચગાળાનો સ્ટે આપવાનો ઈન્કાર કરીને રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસો જારી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-6થી 8માં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ્ગીતા ભણાવવા અંગેના રાજય […]

ગુજરાતઃ ટાપુઓના વિકાસના જાહેરનામા સામે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ રાજયમાં આવેલા વિવિધ ટાપુઓની વિકાસ કામગીરી માટે ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. જેની સુનાવણીમાં આગામી દિવસોમાં મુકરર કરી હતી. કેસની હકીકત અનુસાર ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડના જાહેરનામાને પડકારતી અરજીમાં સવાઇ બેટ પર આવેલી સવાઇ પીરની દરગાહની સુરક્ષાને મામલે રજૂઆત કરાઈ છે. હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, […]

“એરપોર્ટ અને ફ્લાઇટમાં માસ્ક ન પહેરનારાઓને સીધા નો-ફ્લાઇંગ લિસ્ટમાં નાખો” – દિલ્હી હાઈકોર્ટની કડક સુચના  

દિલ્હી:કોરોનાના યુગમાં માસ્ક એક મહત્વપૂર્ણ વસ્તુ તરીકે ઉભરી આવ્યું છે.કોવિડ-19ના ચેપ સામે ચાલી રહેલી લડાઈમાં માસ્ક મહત્વનો ભાગ છે.ખાસ કરીને જાહેર સ્થળોએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.પરંતુ ઘણા લોકો આ વાત માનતા નથી.આવી સ્થિતિમાં દિલ્હી હાઈકોર્ટે એવા મુસાફરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે,જેઓ એરપોર્ટ અને ફ્લાઈટમાં માસ્ક સંબંધિત નિયમોનું પાલન નથી કરતા. કોરોનાના […]

મુસ્લિમ મહિલાને પણ છુટાછેડા બાદ ભરણપોષણનો અધિકારીઃ હાઈકોર્ટ

લખનૌઃ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મુસ્લિમ મહિલાઓની તરફેણમાં મહત્વનો આદેશ આપતાં કહ્યું છે કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને પણ ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ હેઠળ તેમના પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. તેઓ ઇદ્દતના સમયગાળા પછી પણ તે મેળવી શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, છૂટાછેડા લીધેલી મહિલા ફરીથી લગ્ન ના કરે […]

રાજ્યની શાળાઓની સ્થિતિ અંગે અહેવાલ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અવાર-નવાર તેમના નિવેદનોને લઈને વિવાદમાં રહેતા હોય છે. વર્ષ 2021માં છોટાઉદેપુરની એક સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, ખુલ્લામાં ભણવું એ નવી બાબત નથી. કારણ કે, તેઓ જ્યારે અભ્યાસ કરતાં હતાં ત્યારે આજ રીતે બહાર બેસીને ભણતા હતાં. શિક્ષણમંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનને લઈ હાઈકોર્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code