ઈથિયોપિયામાં નરેન્દ્ર મોદીનું સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઈથિયોપિયા’થી સન્માન કરાયું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈથિયોપિયાની ઐતિહાસિક દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને ઈથિયોપિયાના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન મોદીને ઈથિયોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઈથિયોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈથિયોપિયાના વડાપ્રધાન ડો. અબી અહેમદ અલીએ એક વિશેષ સમારોહમાં પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કર્યો હતો. ભારત અને ઈથિયોપિયા […]


