હિમાચલ પ્રદેશમાં અમિત શાહે કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ અ ગુજરાતમાં હાલ ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે એક સભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હિમાચલ પ્રદેશમાં મતદાન પહેલા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જોરશોરથી પ્રચાર કર્યો હતો. […]