હિમાચલને વૈશ્વિક ફાર્મા હબ બનાવવામાં આવશેઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંડી જિલ્લાના પદ્દલ મેદાન ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત યુવા વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતાં ભાજપ દેશના યુવાઓ ઉપર સૌથી વધુ વિશ્વાસ ધરાવતો હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત સાથે જોડાવાની ઇચ્છા રાખે છે. ભારતની પ્રગતિને આગળ વધારવાનું સામર્થ્ય હિમાચલમાં હોવાનું જણાવતા નરેન્દ્ર મોદીએ […]


