વોશિંગ્ટનઃ યુએસ કેપિટોલ હિલમાં પ્રથમ વખત હિંદુ-અમેરિકન સમિટ યોજાઈ
દિલ્હી : અમેરિકાની સત્તાના કેન્દ્ર યુએસ કેપિટોલ હિલમાં અમેરિકાની પ્રથમ હિંદુ-અમેરિકન કોન્ફરન્સ થઈ હતી. આ કોન્ફરન્સ 14 જૂને થઈ હતી, જેનો હેતુ અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયની સમસ્યાઓ તરફ અમેરિકન કાયદા ઘડનારાઓનું ધ્યાન દોરવાનો હતો. આ કોન્ફરન્સને અમેરિકન ફોર હિંદુજ નામ આપવામાં આવ્યું હતું. આ હિંદુ સંમેલનના સ્થાપક અને અધ્યક્ષ રોમેશ જાપરાએ જણાવ્યું કે આ સંમેલન […]