પાકિસ્તાનમાં હિંદુઓ 1.6 % કે 4 %, શું ઈસ્લામાબાદ છૂપાવી રહ્યું છે વસ્તીના આંકડા?
હિંદુ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. હિંદુ ધર્મના અનુયાયીઓની સૌથી વધુ 100 કરોડની સંખ્યા ભારતમાં છે. ભારત સિવાય પણ વિશ્વના ઘણાં દેશોમાં શાંતિપ્રિય પ્રજા તરીકે હિંદુ વસવાટ કરે છે. પાડોશી દેશ પાકિસ્તાન કે જે 1947ની 14મી ઓગસ્ટ પહેલા ભારત હતો, ત્યાં પણ હિંદુઓ વસવાટ કરે છે. આખી દુનિયામાં 13 ટકા વસ્તી પ્રમાણ ધરાવતા હિંદુઓની […]


