1. Home
  2. Tag "Hirasar Airport"

રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ માર્ચ-2023ના અંત સુધીમાં ઓથોરિટીને સોંપી દેવાશે

રાજકોટઃ શહેર નજીક હીરાસર પાસે કરોડો રૂપિયાના ખર્ચે આંત૨રાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ  એ૨પોર્ટની કામગીરી ઝડપભે૨ આગળ વધી રહી છે. એરપોર્ટ નિર્માણનું મોટાભાગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આગામી માર્ચ 2023ના અંત સુધીમાં  નવનિર્મિત હીરાસર એ૨પોર્ટ ઓથોરીટીને સોંપી દેવાશે. તેમ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ માહિતા આપતા જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ નજીક નિર્માણાધિન […]

રાજકોટનું નવું હીરાસર એરપોર્ટ હવે ઓગસ્ટમાં નહીં પણ ડિસેમ્બરમાં કાર્યરત થાય તેવી શક્યતા

રાજકોટ :  સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર ગણાતા રાજકોટના એરપોર્ટ પર પ્રવાસીઓનો સારોએવો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજીબાજુ શહેરની ભાગોળે નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટને તૈયાર થવામાં ‘તારીખ પે તારીખ’ પડી રહ્યાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. નવા એરપોર્ટને કોઈપણ ભોગે ઑગસ્ટ અથવા વધુમાં વધુ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર કરી લેવા માટે એરપોર્ટ […]

રાજકોટ નજીક હિરાસર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું કામ ઓગસ્ટ પહેલા પૂર્ણ કરી દેવાશે

રાજકોટઃ શહેર નજીક હીરાસર ગામ પાસે અદ્યતન એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. આ એરપોર્ટ તૈયાર થઈ જતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું આવન-જાવન શરૂ થઈ જશે. તેને લીધે રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ સહિતના વિદેશ જવા અને આવવાવાળા પ્રવાસીઓને મોટો લાભ થશે. હાલ અમદાવાદ-રાજકોટ હાઈવે નજીક હીરાપર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code