કાલાવડમાં પેરાશુટ સાથે ઉડતો યુવાન વીજ વાયરને અથડાઈને પટકાયા બાદ નાસી ગયો
જામનગર,13 જાન્યુઆરી 2026: જિલ્લાના કાલાવડ શહેરમાં હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 100 ફૂટની ઊંચાઈએથી પડ્યા બાદ યુવક નાસી ગયો હતો. આ યુવક કોણ હતો ને ક્યાંથી આવ્યો દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ […]


