1. Home
  2. Tag "Home Minister Amit Shah"

ગૃહમંત્રી અમિત શાહનું ઉત્તરપ્રદેશના સીએમને લઈને મહત્વનું નિવેદન, કહી મોટી વાત

ગૃહમંત્રી અમિત શાહનું ઉત્તરપ્રદેશના સીએમને લઈને મહત્વનું નિવેદન કહ્યુ સીએમ યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે સીએમ યોગીની કામગીરી પર ગર્વ લખનઉ: દેશના ગૃહમંત્રી અમિત શાહ રવિવારના રોજ એક દિવસ માટે ઉત્તરપ્રદેશના શહેર લખનઉના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે સીએમ યોગી આદિત્યનાથની કામગીરીની બિરદાવી અને કહ્યું કે ગર્વભેર કહું છું યોગીજીએ યુપીને […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉતર-પૂર્વના પ્રવાસે,આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઉતર-પૂર્વ પ્રવાસ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક શાહની મુલાકાતને લઇ સુરક્ષા વધુ કડક બનાવાય મેઘાલય : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે શિલાંગમાં ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. શાહ અહીં બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. આ સમય દરમિયાન શાહની મેઘાલયમાં કેટલીક […]

ધર્મ પરિવર્તન રેકેટઃ આરોપીઓને ઈસ્લામિક દેશોની સાથે કેનેડાથી થયું હતું ફન્ડીંગ

દિલ્હીઃ ઉત્તરુપ્રદેશના ગાઝિયાબાદમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રકરમમાં એટીએસની તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એટીએસની ટીમે ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર આલમ સાથે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી હતી. એટલું જ સમગ્ર રેકેટના તાર કેનેડા અને કતાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ પ્રશાંતકુમારએ જણાવ્યું હતું કે, […]

ધર્મ પરિવર્તન રેકેટઃ દેશના 24 રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને જહાંગીર તથા તેમના સાગરિતોનું દેશના એક-બે નહીં પરંતુ 24 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ દરમિયાન ફતેહપુરના એક શિક્ષકાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ગયા વર્ષે ઉમર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code