ખીલના ડાઘ સમસ્યાથી મેળવી શકો છો રાહત, ઘરે બનાવેલા ફેસપેકનો કરો ઉપયોગ
ખીલની સમસ્યાની ચિંતા ન કરો ખીલના ડાઘ પણ થઈ જશે દૂર ઘરે બનાવેલા ફેસપેકનો કરો ઉપયોગ જવાનીમાં કેટલાક શારીરીક ફેરફાર થવાના કારણે ખીલ થતા હોય છે. ખીલ થવા તે સામાન્ય વાત છે, જાણકારો આ બાબતે કહે છે કે શરીરમાં થતા હોર્મોનલ બદલાવના કારણે ખીલ થતા હોય છે પણ સમય જતા તે મટી પણ જાય છે. […]


