ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ હવે મહાત્મા મંદિરમાં બનાવાશે
ગાંધીનગરઃ શહેરમાં સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે 1200 બેડની હોસ્પિટલનો પ્લાન પડતો મુકાઈને હવે મહાત્મા મંદિર ખાતે હોસ્પિટલ તૈયાર કરવાની કવાયત શરૂ કરાઈ છે. કોરોના કેસો વધતા અમિત શાહે ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલની જાહેરાત કરી હતી. હોસ્પિટલની કામગીરીના પ્લાનિંગ માટે મંગળવારે DRDO અને કોર્પોરેશના અધિકારીઓએ એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે આટલી મોટી […]


