વડોદરામાં ઘરફોડ ચોરી કરતી દાહોદની ગેન્ગના 3 સાગરિતો પકડાયા, 6 ગુનાનો ભેદ ઉકેલાયો
વડોદરા, 7 જાન્યુઆરી 2026: 3 members of Dahod gang involved in house burglary arrested in Vadodara શહેરમાં રાત્રી દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવીને ચોરી કરતી દાહોદની ગેંગના ત્રણ આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓની પૂછતાછમાં વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બનેલા કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે, જ્યારે 16.01 લાખ […]


