હેન્ડ ડ્રાયરનો ઉપયોગ કરતા પહેલા સાચવજો, નહીં તો શરીર બનશે બીમારીનું ઘર
તમે મોલ, ઓફિસ કે રેસ્ટોરન્ટના વોશરૂમમાં હાથ ધોઈ રહ્યા છો અને સામેની દિવાલ પર લાગેલું ચમકતું હેન્ડ ડ્રાયર તમને આકર્ષિત કરે છે. તમે બટન દબાવો છો, અને ગરમ હવા બહાર આવે છે અને થોડીક સેકન્ડમાં તમારા હાથ સુકાઈ જાય છે. આ કેટલું અનુકૂળ છે, નહીં? પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હેન્ડ ડ્રાયર […]