રાજકોટ-જેતપુર હાઈવે પર ખાડારાજ, ટોલ વસુલાત સામે ભારે વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ
કલેકટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવા છતાંયે ખાડા પૂરાતા નથી, કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો, રોડ નહીં કો ટોલ નહીં, રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી વિરોધ કરાયો રાજકોટઃ ચોમાસામાં નેશનલ અને રાજ્ય ઘોરીમાર્ગોની હાલત કથળી છે. ઠેર ઠેર ખાડાઓ અને કેટલાક બ્રિજ બંધ કરાતા અપાયેલા ડાયવર્ઝનોને લીધે વાહનચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે છેલ્લા એક […]