ભારતનો AI પ્રત્યેનો અભિગમ માનવ-કેન્દ્રિત અને સમાવેશી: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 23 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભારતના AI પ્રત્યેના અભિગમ પર લખાયેલ એક લેખ શેર કર્યો. આ લેખ AI-સંચાલિત ટેકનોલોજીકલ યુગમાં ભારતની પ્રગતિ અને નવીનતાના માર્ગની રૂપરેખા આપે છે. ભારતની AI વિચારસરણી વૈશ્વિક ભાગીદારી સાથે જોડાયેલી છે.લેખમાં જણાવાયું છે કે કૃત્રિમ બુદ્ધિ પ્રત્યેનો ભારતનો અભિગમ […]


