‘મન કી બાતે’ સ્વચ્છતા-રમકડાં જેવાં અનેક અભિયાનોને વેગ આપ્યો છે: રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’એ આજે 100 ઍપિસોડ પૂર્ણ કર્યા હતા. આ પ્રસંગે સુરતના ઇચ્છાપોરમાં હીરા બુર્સ ખાતે કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે સુરતના ચાર પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને અગ્રણી રમતવીરોના પરિવારજનો-દિવ્યાંગ બાળકો સાથે ‘મન કી બાત’નો 100મો ઍપિસોડ સાંભળ્યો હતો. કેન્દ્રીય મંત્રી જરદોશે સુરતના […]