ICC T 20 Batsman Rankings: કોહલીને થયું નુકસાન તો કે એલ રાહુલને થયો ફાયદો, જાણો યાદી
નબળા પ્રદર્શનથી વિરાટ કોહલીને નુકસાન ICC T 20 બેટ્સમેન રેન્કિંગમાં આઠમાં ક્રમે ધકેલાયો કે એલ રાહુલને ત્રણ સ્થાનનો મળ્યો ફાયદો નવી દિલ્હી: ICC T 20માં ભારતીય ક્રિકેટ ટીમના કંગાળ પ્રદર્શન બાદ ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી ત્યારે હવે ICCએ T20 બેટ્સમેનોનું રેન્કિંગ યાદી જાહેર કરી છે. આમાં ભારત માટે ખુશી અને ગમ બંને છે. […]