1. Home
  2. Tag "ICC Women’s Player of the Month"

મેથ્યુઝે ચોથી વખત ‘ICC મહિલા ખેલાડી ઓફ ધ મંથ’નો ખિતાબ જીત્યો

મેથ્યુઝે ચોથી વખત ‘ICC મહિલા ખેલાડી ઓફ ધ મંથ’નો ખિતાબ જીત્યો છે. અગાઉ, તેણીએ નવેમ્બર 2021, ઓક્ટોબર 2023 અને એપ્રિલ 2024માં આ સન્માન જીત્યું હતું. આ ચોથા પુરસ્કાર સાથે, મેથ્યુઝ ઓસ્ટ્રેલિયાની એશ ગાર્ડનર સાથે સંયુક્ત રીતે સૌથી વધુ ‘ICC મહિલા ખેલાડી ઓફ ધ મંથ’નો ખિતાબ જીતનાર ક્રિકેટર બની ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનને T20 ફોર્મેટમાં […]

ચમારી અટાપટ્ટુની ICC મહિલા પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે પસંદગી

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે જુલાઈ માટે ICC ‘પ્લેયર્સ ઓફ ધ મંથ’ની જાહેરાત કરી છે. જ્યારે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બાદ જુલાઈ માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ચમારી અટાપટ્ટુને આઈસીસી મહિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code