અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિના એસ્ટેટ વિભાગની તવાઈ
અમદાવાદઃ શહેરમાં દબાણો વધતા જાય છે. એએમસીના અધિકારીઓની ઢિલી નીતિને કારણે દબાણો અને ગેરકાયદે બાંધકામો વધી રહ્યાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ રહેમનજર હેઠળ અનેક ગેરકાયદેસર બાંધકામ બની જાય છે. ત્રણ-ત્રણ નોટિસ આપવામાં આવે છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવતા નથી. શહેરમાં મધ્ય ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ […]