ભાજપ સ્થળોના નામ બદલવાનું અને ભ્રમ ફેલાવવાનું કામ કરે છેઃ શિવપાલ યાદવ
લખનૌઃ સમાજવાદી પાર્ટી (SP) ના મહાસચિવ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શિવપાલ સિંહ યાદવે ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતો વિશે વાત કરવાને બદલે નામ બદલી રહી છે અને ભ્રમ ફેલાવી રહી છે. વિધાન ભવનમાં પત્રકારો સાથે વાત કરતા શિવપાલ યાદવે કહ્યું કે યોગી […]