ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવામાં મુસ્લિમ દેશો નિષ્ફળ, PM મોદી જ તમામને આશાઃ ઈમામ બુખારી
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલામાં 1200 ઈઝરાયીલી નાગરિકોના મોત થયાં હતા. હમાસના આતંકવાદીઓએ આચરેલી બ્રબરતાની ભારત સહિતના દેશોએ નિંદા કરી હતી. હમાસના આ કૃત્યને પગલે ઈઝરાયલની સેનાએ તેને તેની ભાષામાં જ જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. ઈઝરાય અને હમાસ વચ્ચે 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હમાસના અનેત આતંકવાદીઓને ઠાર […]