મોબાઈલમાંથી મહત્વના ડેટાની ચોરી કરતી 331 જેટલી એપ્સ ગુગલે પ્લે-સ્ટોરમાંથી હટાવી
એન્ડ્રોઇડ ડિવાઇસ માટે સૌથી મોટું અને સૌથી લોકપ્રિય એપ સ્ટોર છે, પરંતુ તાજેતરમાં સુરક્ષા સંશોધકોએ તેમાં 331 ખતરનાક એપ્સ શોધી કાઢી છે, જે એન્ડ્રોઇડ 13 ની સુરક્ષાને બાયપાસ કરી રહી હતી. આ બધી એપ્સ યુઝર્સનો ડેટા ચોરી રહી હતી. આ એપ્સ કરોડો લોકોએ ડાઉનલોડ કરી છે આ સાયબર છેતરપિંડીને “વેપર” ઓપરેશન નામ આપવામાં આવ્યું હતું, […]