કચ્છના ધોરડો ખાતે રણોત્સવ 2025-26નો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ
ધોરડો ખાતે રણોત્સવમાં સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓનો રંગારંગ કાર્યક્રમ યોજાયો, કચ્છના પ્રવાસનને વેગ આપવા વિવિધ વિકાસકાર્યોનાં મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યું રણોત્સવમાં પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમઃ મુખ્યમંત્રી ભૂજઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવ 2025નો સફેદ રણ ધોરડોથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન બનાવવાનું […]


