વડોદરા શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા પોલીસ કમિશનરે બેઠક બોલાવી
વડોદરા,13 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. છેલ્લા એક મહિનામાં રોડ અકસ્માતના બનાવમાં પાંચના મોત નીપજતા તંત્ર દોડતું થયું છે. શહેર પોલીસ કમિશનરે અકસ્માતના બનાવો ઘટાડવા માટે વિવિધ સુચનો આપવા અને મેળવવા માટે એક મહત્વની બેઠક બોલાવી હતી જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ, મ્યુનિ.કોર્પોરેશન, સીટી બસ અને ખાનગી કોન્ટ્રાક્ટરો સહિત જવાબદાર […]


