ગુજરાતઃ ડીજીટલ વ્યવહાર વધવાની સાથે સાઈબર છેતરપીંડીના ગુનામાં વધારો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીનો વપરાશ વધ્યો છે. એટલું જ નહીં ઓનલાઈન બેંકીગ અને પેમેન્ટનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ ટેકનોલોજીનો ગેરફાયદો ઉઠાવીને છેતરપીંડીના ગુના આચરનારી સાયબર ગેંગ સક્રિય બની છે. દરમિયાન રાજ્યમાં 2020-21ના વર્ષમાં સાયબર છેતરપીંડીનાં કેસોમાં 67 ટકાનો ધરખમ વધારો થયો હોવાનો રીપોર્ટ જાહેર થયો છે. ગુજરાતની બેંકોમાં ગત નાણાવર્ષમાં સાયબર ફ્રોડના […]