ગુજરાતમાં હ્રદયરોગના કેસમાં વધારો, અમદાવાદ સિવિલમાં પ્રતિદિન 925 દર્દીઓને સારવાર
ખાણીપીણી અને બેઠાડુ જીવનને લીધે હ્રદયરોગના કેસમાં વધારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ 128 હ્રદયરોગના દર્દીઓને દાખલ કરવા પડે છે આ વર્ષે 13 હજાર બાળકોને ઈકોકાર્ડિયો કરવાની જરૂર પડી અમદાવાદઃ ગુજરાતમાં હ્રદયરોગના દર્દીઓ વધતા જાય છે. ખાણીપીણી અને બેઠાડુ જીવનને લીધે હ્રદયરોગના દર્દીઓ વધતા જતા હોવાનો તબીબોનો મત છે. અમદાવાદ સહિત તમામ શહેરોમાં હ્રદય સંબંધિત દર્દીઓ […]