અમદાવાદને સ્માર્ટસિટી બનાવવાના મોહમાં મ્યુનિ.કોર્પોરેશનનું દેવું વધીને 4317 કરોડે પહોંચ્યું
અમદાવાદઃ શહેરની વધતી જતી વસતી સાથે એનો વ્યાપ પણ વધતો જાય છે. મ્યનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવક જ કરોડો રૂપિયા છે. સાથે પ્રોફેશનલ ટેક્સ સહિત અન્ય કરવેરાની આવક પણ કરોડો રૂપિયાની છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું અનુદાન પણ મળે છે. આમ મ્યુનિ.કોર્પોરેશનને કરોડોની આવક સામે વિકાસ માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો […]