દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું: એક વર્ષમાં 8193 કરોડ ડિજિટલ પેમેન્ટ વ્યવહારો નોંધાયાં
નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમનો પ્રચાર એ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામનું આવશ્યક પાસું છે અને તેનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા, પારદર્શિતા અને ગુણવત્તાના પરિણામલક્ષી લાભો સાથે નાણાકીય ક્ષેત્ર અને અર્થવ્યવસ્થાને ડિજિટાઈઝ કરવાનો છે. વર્ષોથી ડિજિટલ પેમેન્ટ વ્યવહારો નાણાકીય વર્ષ 2017-18માં 2071 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2020-21માં 5,554 કરોડ થઈ ગયા છે. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ […]


