1. Home
  2. Tag "India Bangladesh relations"

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુઓ ઉપર 3 હજારથી વધારે હુમલા થયા, ભારત સરકારનો ખુલાસો

નવી દિલ્હી, 13 માર્ચ 2026: પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરીટાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024 થી ફેબ્રુઆરી 2026 સુધીના માત્ર 18 મહિનાના ગાળામાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની આશરે 3,100 જેટલી ઘટનાઓ […]

બાંગ્લાદેશને ફરીથી ભારતની જરૂર પડી, ડીઝલની ખરીદી કરશે

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે વર્ષ 2026 માટે ભારત પાસેથી 1 લાખ 80 હજાર ટન ડીઝલ આયાત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ ડીઝલ ભારતની સરકારી કંપની ‘ઓઈલ ઈન્ડિયા લિમિટેડ’ની પેટા કંપની નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ (NRL) પાસેથી ખરીદવામાં આવશે. નાણાકીય સલાહકાર […]

પાક.ની  ભારતને ધમકી, ઢાકા પર હુમલો થયો તો અમારી મિસાઈલો તૈયાર છે

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હવે પાકિસ્તાન ફરી એકવાર સક્રિય થયું છે. પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફની પાર્ટી (PML-N) ના નેતા કામરાન સઈદ ઉસ્માનીએ ભારતને સીધી ધમકી આપતો એક વીડિયો જાહેર કર્યો છે. ઉસ્માનીએ દાવો કર્યો છે કે જો ભારત બાંગ્લાદેશ પર દબાણ લાવશે અથવા હુમલો કરશે, તો પાકિસ્તાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code