મહિલા જુનિયર એશિયા કપમાં ભારત ચેમ્પિયન
નવી દિલ્હીઃ ભારતીય હોકી ટીમે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવીને સતત બીજી વખત ટાઇટલ જીત્યું હતું.નિર્ધારિત સમયમાં 1-1ની બરાબરી બાદ, ટાઇટલ મેચ શૂટઆઉટમાં ગઈ, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ વિજયી બની.આ પ્રસંગે હોકી ઈન્ડિયા (HI) એ ટીમ માટે રોકડ ઈનામોની જાહેરાત કરી હતી. હોકી ઇન્ડીયા HI એ સોસીયલ મિડિયા પ્લેટફોર્મ X […]