1. Home
  2. Tag "india"

ગેરકાયદે રીતે કબજો કરેલો ભારતીય વિસ્તાર પાકિસ્તાન ખાલી કરે, UNમાં ફરી એકવાર ભારતે પાક.ને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ફરી એકવાર કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. પાકિસ્તાનના નિવેદનના પગલે ભારતે પણ આકરા પ્રહાર કરીને પડોશી પાકિસ્તાનને ત્રણ મુદ્દા સુધારવા સલાહ આવી હતી. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સેક્રેટરી અને યુવા રાજદ્વારી ગહલોતે કહ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ કાયમ કરવા માટે પાકિસ્તાને 3 પગલા […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે બ્રિટનનું સમર્થન

નવી દિલ્હીઃ ભારતને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવા માટે અમેરિકા સહિતના દેશો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. હવે તુર્કીય અને પોર્ટુગીઝ સહિતના દેશોએ ભારતની કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. હવે બ્રિટને પણ સમર્થન આપ્યું છે. બ્રીટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવલીને સુરક્ષા પરિષદના સુધાર પર જોર આપતાં કહ્યુ કે તેનો વિસ્તાર કરી ભારત, બ્રાઝીલ, […]

એશિયન ગેમ્સમાં અરુણાચલના 3 ખેલાડીઓને એન્ટ્રી ન આપવા પર ભારતનું મોટું પગલું

મુંબઈ:એશિયન ગેમ્સમાં ચીન દ્વારા ત્રણ ભારતીય ખેલાડીઓને એન્ટ્રી ન આપવા પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. ચીનની આ કાર્યવાહીના વિરોધમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમની બેઈજિંગની મુલાકાત રદ કરી હતી. તે એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ચીન જવાના હતા. ખરેખર, આ વખતે ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગેમ્સ 23 […]

Asian Games : ભારતને લાગ્યો મોટો ઝટકો,આ સ્ટાર ખેલાડીઓ એશિયન ગેમ્સમાંથી બહાર થયા

મુંબઈ: એશિયન ગેમ્સ આવતીકાલથી એટલે કે 23 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. જેમાં ઘણા ભારતીય ખેલાડીઓ પોતાનો રસ્તો બનાવવાનો પ્રયાસ કરશે. આ ભારતીય ખેલાડીઓ માટે સુવર્ણ ઇતિહાસ લખવાની તક છે. પરંતુ કેટલાક ભારતીય ખેલાડીઓ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. જે આ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ શકે છે. મળતી માહિતી મુજબ, હાંગઝોઉમાં એશિયન ગેમ્સનું […]

UN:સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ ઉગ્ર બની,ભારત સહિત આ દેશોની મહત્વની બેઠક યોજાઈ

દિલ્હી: લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ અંગે રણનીતિ બનાવવાનું પણ શરૂ થઈ ગયું છે.  21 સપ્ટેમ્બરે ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાનના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં વ્યાપક સુધારાની જરૂર છે જેથી કરીને તે સમકાલીન […]

દુનિયાના અનેક દેશોમાં મહિલા સાંસદોની સંખ્યા 50 ટકાથી વધારે

નવી દિલ્હીઃ ભારતી સંસ્કૃતિમાં મહિલાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને એટલે જ મહિલાઓની વિવિધ સ્વરૂપમાં પુજા પણ કરવામાં આવે છે. હાલ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આઝાદીના 75 વર્ષ બાદ મહિલાઓ રાજકારણમાં સક્રિય ભાગીદારી નોંધાવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. દેશમાં મહિલાઓના સશક્તિકરણ માટે મોદી સરકારે લોકસભા […]

કેનેડામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર,ભારત સરકારે જાહેર કરી એડવાઈઝરી

દિલ્હી: શીખ કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ હોવાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોની તપાસ વચ્ચે કેનેડાની સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. જવાબી કાર્યવાહીમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવા કહ્યું હતું. એડવાઈઝરી અનુસાર, કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે માફ કરવામાં આવતા નફરતના ગુનાઓ […]

આ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ રમાશે!

મુંબઈ:  હાલમાં ODI વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે, કારણ કે તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ દરમિયાન ICCએ પણ આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. […]

કેનાડાના PM ટ્રૂડો સામે વિપક્ષે ખોલ્યો મોરચો, ભારત સામે કરેલા આક્ષેપના પુરાવા માંગ્યા

નવી દિલ્હીઃ કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાની નેતા હરદીપસિંગ નિઝ્ઝરની હત્યામાં કથિત રીતે ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને વિવાદ વકર્યો છે અને ભારતે પણ કેનેડાને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો. હવે ભારત સામે કરેલા આક્ષેપ મામલે કેનેડાના વિપક્ષના નેતાઓએ પણ હવે ટ્રૂડો સામે મોરચો ખોલ્યો છે. તેમજ કહ્યું હતું કે, પીએમ ટ્રૂડોએ […]

ભારતના સૌથી મોટા ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવતા એસએસ રાજામૌલીએ એક નવા પ્રોજેક્ટની કરી જાહેરાત

મુંબઈ: ભારતના સૌથી મોટા ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવતા એસએસ રાજામૌલીએ એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જે દેશના સિનેમાપ્રેમીઓની ઉત્તેજના વધારશે. તેમના નવા શાહકારનું નામ ‘મેડ ઇન ઇન્ડિયા’ છે. RRRની ઓસ્કાર જીત અને આંતરરાષ્ટ્રીય સફળતાએ રાજામૌલીનું કદ એટલું મોટું બનાવી દીધું છે કે હવે તેમના દરેક પ્રોજેક્ટ પર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code