1. Home
  2. Tag "Indian Economy News"

ભારતીય શેરબજારમાં રોકાણકારોની સુનામી, 2.35 કરોડ નવા ડીમેટ ખાતા ખુલ્યા

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ, ભારતના મૂડીબજારમાં રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 2.35 કરોડ નવા ડીમેટ ખાતા ઉમેરાયા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે ભારતીય પરિવારોમાં હવે નાણાકીય સાક્ષરતા વધી રહી છે અને શેરબજાર પ્રત્યેનો ભરોસો […]

IMF ભારતનો વિકાસ દર વધારે તેવા સંકેત, ગણાવ્યું ગ્લોબલ ગ્રોથ એન્જિન

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) એ ભારતીય અર્થવ્યવસ્થાને લઈને અત્યંત સકારાત્મક સંકેતો આપ્યા છે. આઈએમએફ એ સ્પષ્ટ કર્યું છે કે તે ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં વધારો કરી શકે છે. તાજેતરના ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતા વધુ સારી ગતિ પકડી છે, જેના કારણે વૈશ્વિક વિકાસને વેગ આપવામાં ભારતની ભૂમિકા ફરી […]

ઐતિહાસિક બજેટની તૈયારી: 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે કેન્દ્રીય બજેટ

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: કેન્દ્ર સરકાર આગામી 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરે તેવી પ્રબળ શક્યતા છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની મળેલી બેઠકમાં આગામી બજેટ સત્રની તારીખો અંગે દરખાસ્ત મૂકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ કરવાની અને 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવાની યોજના છે. આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code