1. Home
  2. Tag "Indian Stock Market"

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 740 પોઈન્ટ વધ્યો

મુંબઈઃ બુધવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીએ સતત 10 દિવસના ઘટાડાના વલણને તોડ્યું અને એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 740 પોઈન્ટ અથવા 1.01 ટકા વધીને 73,730 પર અને નિફ્ટી 254 પોઈન્ટ અથવા 1.15 ટકા વધીને 22,337 પર બંધ રહ્યો હતો. બજારમાં થયેલા વધારાને કારણે બોમ્બે સ્ટોક […]

ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 73,300ના સ્તરથી ઉપર

મુંબઈઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો વધારા સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી અને પીએસયુ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી. સવારે 9.31 કલાકે, સેન્સેક્સ 358.34 પોઈન્ટ વધીને 73,348.27 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 106.40 પોઈન્ટ વધીને 22,189.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંક 147.80 પોઈન્ટ વધીને 48,393 પર બંધ […]

બજેટ સત્રની શરૂઆત પહેલાં ભારતીય શેરબજાર લીલા રંગ સાથે ખુલ્યું

મુંબઈઃ બજેટ સત્રની શરૂઆત પહેલાં શુક્રવારે ભારતીય શેરો લીલા રંગમાં ખુલ્યા હતા. બજારમાં ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:34 વાગ્યે સેન્સેક્સ 106.57 પોઈન્ટ વધીને 76,866 પર અને નિફ્ટી 59.80 ટકા વધીને 23,306 પર હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સર્વે છે. તે છેલ્લા […]

ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી

મુંબઈઃ મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બુધવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું. બજારમાં ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:30 વાગ્યે સેન્સેક્સ 102 પોઈન્ટ વધીને 76,004 પર અને નિફ્ટી 27 પોઈન્ટ વધીને 22,984 પર હતો. લાર્જકેપ શેરોની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 444 પોઈન્ટ […]

ભારતીય શેરબજારમાં વેચવાલીનું દબાણ, બીએસઈ-એનએસસીમાં કડાકો

મુંબઈઃ શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સ્થાનિક શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત થઈ હતી. સતત 3 દિવસ સુધી જોરદાર ટ્રેડિંગ કર્યા બાદ આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોની મુવમેન્ટમાં વેચવાલીનું દબાણ વધવાને કારણે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 0.55 ટકા અને નિફ્ટી 0.45 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી […]

ભારતીય શેરબજારમાં તેજી, BSE અને NSE લીલા નિશાન ઉપર કરી રહ્યાં છે ટ્રેડ

મુંબઈઃ સ્થાનિક શેરબજારમાં ગુરુવારે સતત બીજા દિવસે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન તેજીનું વલણ જોવા મળ્યું છે. આજના કારોબારની શરૂઆત પણ લાભ સાથે થઈ. બજાર ખુલ્યા પછી તરત જ વેચવાલીનું દબાણ હતું, પરંતુ થોડા જ સમયમાં ખરીદદારોએ કબજો જમાવી લીધો, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોની મૂવમેન્ટ વધી. ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ સેન્સેક્સ 0.50 ટકા અને […]

ભારતીય શેરબજારનું હકારત્મક વલણ, મીડિયા અને રિયલ્ટી શેરોમાં ઉછાળો

મુંબઈઃ ભારતીય શેરબજાર મંગળવારે લીલા રંગમાં ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં મીડિયા અને રિયલ્ટી શેરોમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મીડિયા અને રિયલ્ટી શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 9.40 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 766.58 પોઈન્ટ અથવા 0.99 ટકા વધીને 78,105.59 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 236.50 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાના […]

ભારતીય શેર બજારમાં કડાકો, BSE માં 984 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારના લગભગ તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 697 પોઈન્ટ અથવા 0.76 ટકા ઘટીને 77,977 પર અને નિફ્ટી 219 પોઈન્ટ અથવા 0.90 ટકા ઘટીને 23,668 પર હતો. બજારનો ટ્રેન્ડ પણ નેગેટિવ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ […]

ટ્રમ્પની જીતને ભારતીય શેર બજારે આવકારી, BSEમાં 900 પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને આવકારી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો એક ટકાથી વધુના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. કારોબારના અંતે IT સેક્ટરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 901.50 પોઈન્ટ અથવા 1.13 ટકા વધીને 80,378.13 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 270.75 પોઈન્ટ અથવા 1.12 ટકાના […]

ભારતીય શેરબજારમાં તેજી, મિડકેપ અને સ્મોલકેપમાં તેજી જોવા મળી

મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર મોટા ઉછાળા સાથે ખુલ્યું હતું. બજારના તમામ મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સવારે 9:22 વાગ્યે સેન્સેક્સ 139 પોઈન્ટ્સ અથવા 0.17 ટકાના ઉછાળા સાથે 81,698 પર હતો અને નિફ્ટી 52 પોઈન્ટ અથવા 0.21 ટકા વધીને 24,988 પર હતો. ગઈકાલના સેશનમાં ઘટાડા બાદ મંગળવારે મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code