MP નું ઈન્દોર શહેર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર- ખાણી-પીણીને લઈને પણ જાણીતું
ઈન્દોર શહેર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ખાણી પીણીને લઈને પણ જાણીતુ બન્યું ભારત દેશના અનેક શહેરો એવા છે કે જ્યાં પ્રવાસીઓ વધુ ાકર્ષતા હોય છે આજે વાત કરીએ મધ્યપ્રદેશની તો આ રાજ્યનું શહેર ઈન્દોર પ્રવાસીઓ માટે હવે આકર્ષમ બન્યું છે આ સાથે જ અહીની ખાણી પીણી પણ દેશભરમાં વખાણાય છે. પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલથી […]