ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ‘નેચર વોક’ યોજાઈ
નેચર વોકમાં 30થી વધુ સ્થાનિક યુવા-યુવતીઓ સહિત બાળકો સહભાગી થયા, ગાંધીનગર હોમગાર્ડ બટાલિયન માટે ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ, વન્યજીવોના મહત્વ અંગે મુલાકાતીઓને ડોક્યુમેન્ટ્રી નિદર્શન મારફતે જાગૃત કરાયા ગાંધીનગરઃ ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તા. 02 થી 08 ઓક્ટોબર-2025 વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે તા. 05 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ‘નેચર વોક’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30થી […]


